કર્મચારી શિક્ષણતીર્થ - અમદાવાદ
કર્મચારીનગર, ઘાટલોડિયા, અમદાવાદ - ૩૮૦૦૬૧
1st Exam Time Table

પ્રથમ પરીક્ષા સમય પત્રક

પ્રથમ પરીક્ષાનો કાર્યક્રમ : 2017 - 18 (NEW)
તારીખ / વાર સમય માધ્યમિક વિભાગ ઉચ્ચતર માધ્યમિક વિભાગ
ધોરણ 9  ધોરણ 10 ધોરણ 11 (સા.પ્ર.)  ધોરણ 12 (સા.પ્ર.)  ધોરણ 11 (વિ.પ્ર.) ધોરણ 12 (વિ.પ્ર.)
03-10-17   મંગળવાર 8 થી 11  વિજ્ઞાન અને ટેક્નોલૉજી ગુજરાતી ગુજરાતી નામાનાં મૂળતત્વો / મનોવિજ્ઞાન રસાયણ વિજ્ઞાન  રસાયણ વિજ્ઞાન 
04-10-17  બુધવાર 8 થી 11  ગુજરાતી ગણિત  English (40 MARKS) ગુજરાતી English (40 MARKS) ભૌતિક વિજ્ઞાન
 05-10-17  ગુરૂવાર 8 થી 11  English સામાજિક વિજ્ઞાન  (ભારત નક્શો) નામાનાં મૂળતત્વો / મનોવિજ્ઞાન અર્થશાસ્ત્ર (આલેખ) જીવ વિજ્ઞાન જીવ વિજ્ઞાન
 06-10-17  શુક્રવાર 8 થી 11  ગણિત (આલેખ) વિજ્ઞાન અને ટેક્નોલૉજી અર્થશાસ્ત્ર English ભૌતિક વિજ્ઞાન English
07-10-17
શનિવાર
8 થી 11  સામાજિક વિજ્ઞાન (ભારત નક્શો) English વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન / સંસ્કૃત આંકડાશાસ્ત્ર / સમાજશાસ્ત્ર English (10 MARKS) સ્પીકીંગ અને લીસનિંગ  ગણિત 
09-10-17  સોમવાર 8 થી 11  હિન્દી હિન્દી /  સંસ્કૃત આંકડાશાસ્ત્ર / સમાજશાસ્ત્ર વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન / સંસ્કૃત ગણિત  સંસ્કૃત
 10-10-17  મંગળવાર 8 થી 11  સંસ્કૃત સ્વા.અને શિક્ષણ / કમ્પ્યુટર - અધ્યયન English (10 MARKS) સ્પીકીંગ અને લીસનિંગ  - - -
 11-10-17  બુધવાર 8 થી 11  કમ્પ્યુટર - અધ્યયન - કમ્પ્યુટર - અધ્યયન કમ્પ્યુટર - અધ્યયન કમ્પ્યુટર - અધ્યયન કમ્પ્યુટર - અધ્યયન
12-10-17
ગુરૂવાર
8 થી 11  ચિત્ર / સ્વા.અને શિક્ષણ - - -   -
* ધોરણ 9 ના ફરજિયાત વિષયનાં પ્રશ્નપત્રો 6૦ ગુણનાં જેમાં PART - A માં હેતુલક્ષી(MCQ) પ્રશ્નો 30 ગુણનાં અને  PART - B માં નિબંધ પ્રકારનાં પ્રશ્નો 30 ગુણનાં એમ બે ભાગ રહેશે તથા કમ્પ્યુટર અધ્યયન ,સ્વા. અને શા. શિક્ષણ, ચિત્ર નાં પ્રશ્નપત્રો 40 ગુણનાં હેતુલક્ષી (MCQ) પ્રકારનાં રહેશે.   
* ધોરણ 10 ના ફરજિયાત વિષયનાં પ્રશ્નપત્રો 100 ગુણનાં જેમાં PART - A માં હેતુલક્ષી (MCQ) પ્રશ્નો 50 ગુણનાં અને  PART - B માં નિબંધ પ્રકારનાં પ્રશ્નો 50 ગુણનાં એમ બે ભાગ રહેશે તથા કમ્પ્યુટર અધ્યયન ,  સ્વા. અને શા. શિક્ષણનાં પ્રશ્નપત્રો 50 ગુણનાં હેતુલક્ષી (MCQ) પ્રકારનાં રહેશે.
* ધોરણ 11 સામાન્ય પ્રવાહમાં ફરજિયાત વિષયનાં પ્રશ્નપત્રો 50 ગુણનાં રહેશે. જેમાં English નું પ્રશ્નપત્ર  40 ગુણનું રહેશે. જેની 10 ગુણની Listening / Speaking ની મૌખિક પરીક્ષા શાળાએ જાતે લેવાની રહેશે.
* ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહમાં ફરજિયાત વિષયનાં પ્રશ્નપત્રો 50 ગુણનાં રહેશે.
* ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ માં ફરજિયાત વિષયનાં પ્રશ્નપત્રો 100 ગુણનાં રહેશે. કમ્પ્યુટર-અધ્યયન વિષયનું પ્રશ્નપત્ર હેતુલક્ષી (MCQ) પ્રકારનું રહેશે.
*  પરીક્ષાનો સમય : ધોરણ 9 અને 11 નો 2 કલાક તથા ધોરણ 10 અને 12 નો 3 કલાકનો રહેશે.