કર્મચારી શિક્ષણતીર્થ - અમદાવાદ
કર્મચારીનગર, ઘાટલોડિયા, અમદાવાદ - ૩૮૦૦૬૧
3rdExamTimeTable

દ્વિતીય સત્ર / વાર્ષિક પરીક્ષાનો કાર્યક્રમ

કર્મચારી શિક્ષણતીર્થ  (મા. / ઉ. મા. શાળા)
દ્વિતીય સત્ર / વાર્ષિક પરીક્ષાનો કાર્યક્રમ - ૨૦૧૬-૧૭
તારીખ વાર માધ્યમિક વિભાગ ઉચ્ચત્તર માધ્યમિક વિભાગ
સમય ધોરણ - ૯ સમય ધોરણ -૧૧ (સા.પ્ર.) ધોરણ -૧૧ (વિ.પ્ર.)
૦૬-૦૪-૧૭ ગુરૂવાર ૦૮:૦૦ થી ૦૯:૩૦ ચિત્ર ૦૮:૦૦ થી ૦૯:૩૦ સ્વા. અને શા.શિ. સ્વા. અને શા.શિ.
૦૭-૦૪-૧૭ શુક્રવાર ૦૮:૦૦ થી ૦૯:૩૦ કમ્પ્યૂટર - અધ્યયન ૦૮:૦૦ થી ૦૯:૩૦ ઉદ્યોગ (C.T.) ઉદ્યોગ (C.T.)
૦૮-૦૪-૧૭ શનિવાર ૦૮:૦૦ થી ૦૯:૩૦ સ્વા. અને શા.શિ. ૦૮:૦૦ થી ૧૧:૦૦ કમ્પ્યૂટર - અધ્યયન કમ્પ્યૂટર - અધ્યયન
૧૦-૦૪-૧૭ સોમવાર ૦૮:૦૦ થી ૧૦:૦૦ વિજ્ઞાન અને ટેકનોલૉજી ૦૮:૦૦ થી ૧૧:૦૦ ગુજરાતી રસાયણ વિજ્ઞાન
૧૧-૦૪-૧૭ મંગળવાર ૦૮:૦૦ થી ૧૦:૦૦ ગુજરાતી ૦૮:૦૦ થી ૧૧:૦૦ English English
૧૨-૦૪-૧૭ બુધવાર ૦૮:૦૦ થી ૧૦:૦૦ ગણિત (આલેખ) ૦૮:૦૦ થી ૧૧:૦૦ નામાનાં મૂળતત્વો
મનોવિજ્ઞાન
જીવવિજ્ઞાન
૧૩-૦૪-૧૭ ગુરૂવાર ૦૮:૦૦ થી ૧૦:૦૦ સંસ્કૃત ૦૮:૦૦ થી ૧૧:૦૦ વાણિજ્ય વ્ય. અને સંચાલન
સંસ્કૃત
સંસ્કૃત
૧૫-૦૪-૧૭ શનિવાર ૦૮:૦૦ થી ૧૦:૦૦ સામાજિક વિજ્ઞાન
(નકશો - ભારત)
૦૮:૦૦ થી ૧૧:૦૦ અર્થશાસ્ત્ર ભૌતિકવિજ્ઞાન
૧૭-૦૪-૧૭ સોમવાર ૦૮:૦૦ થી ૧૦:૦૦ English ૦૮:૦૦ થી ૧૧:૦૦ આંકડાશાસ્ત્ર (આલેખ)
સમાજશાસ્ત્ર
ગણિત
૧૮-૦૪-૧૭ મંગળવાર ૦૮:૦૦ થી ૧૦:૦૦ હિન્દી - - -
સૂચનો : (૧) ધોરણ ૯ ના ફરજિયાત વિષયનાં પ્રશ્નપત્રો ૬૦ગુણનાં જેમાં PART- A માં હેતુલક્ષી (વૈકલ્પિક પ્રશ્નો, ખાલીજગ્યા, ખરાં -ખોટાં, જોડકાં,આકૃતિમાંનામનિર્દેશન,
    એકવાક્યમાં જવાબ) જેવા પ્રશ્નો ૩૦ગુણના અને PART -B માં નિબંધ પ્રકારના પ્રશ્નો ૩૦ગુણના એમ બે ભાગ રહેશે તથા કમ્પ્યૂટર- અધ્યયન, સ્વા. અને શા.શિક્ષણ, ચિત્રનાં પ્રશ્નપત્રો ૪૦ગુણનાં હેતુલક્ષી (MCQ) પ્રકારનાં રહેશે.
(૨) ધોરણ ૧૧ સામાન્ય પ્રવાહમાં મુખ્ય વિષયનાં પ્રશ્નપત્રો ૮૦ગુણનાં રહેશે. જેમાં ઉદ્યોગ (C.T.) તથા સ્વા. અને સ્વા. અને શા.શિક્ષણ (P.T.) વિષયનાં પ્રશ્નપત્રો
    ૪૦ગુણનાં અને કમ્પ્યૂટર-અધ્યયન વિષયનું પ્રશ્નપત્ર ૮૦ગુણનું હેતુલક્ષી(MCQ) જેના જવાબો OMR પત્રકમાં આપવાના રહેશે.
(૩) ધોરણ ૧૧ વિજ્ઞાન પ્રવાહમાં ફરજિયાત વિષયનાં પ્રશ્નપત્રો ૮૦ગુણનાં રહેશે.
(૪) હેતુલક્ષી (MCQ) પ્રકારના પ્રશ્નપત્રોના ઉત્તરો OMR Answer Sheet માં આપવાના રહેશે.