કર્મચારી શિક્ષણતીર્થ - અમદાવાદ
કર્મચારીનગર, ઘાટલોડિયા, અમદાવાદ - ૩૮૦૦૬૧
Holiday List

જાહેર રજાઓ

જાહેર રજાઓ

શૈક્ષણિક વર્ષ ૨૦૧૭-૧૮ ની જાહેર રજા
ક્રમ જાહેર રજાનું નામ તારીખ વાર રજાના દિવસ
1 રમજાન ઇદ (ઇદ-ઉલ-ફિત્ર) 26-06-17 સોમવાર 1
2 રક્ષાબંધન (શ્રાવણ સુદ-15) 07-08-17 સોમવાર 1
3 સ્વાતંત્ર્ય દિન 15-08-17 મંગળવાર 1
4 પતેતી 17-08-17 ગુરૂવાર 1
5 સંવત્સરી (ચતુર્થી પક્ષ) 25-08-17 શુક્રવાર 1
6 બકરી ઈદ (ઇદ-ઉલ-ગુહા) 02-09-17 શનિવાર 1
7 આઠમ 28-09-17 ગુરૂવાર 1
8 નોમ (નવરાત્રિ) 29-09-17 શુક્રવાર 1
9 દશેરા (વિજ્યા દશમી) (આસો સુદ-10) 30-09-17 શનિવાર 1
10 ગાંધી જયંતિ 02-10-17 સોમવાર 1
11 દિવાળી વેકેશન 16-10-2017 થી 05-11-2017 સોમવાર થી રવિવાર 21
12 ઇદ-એ-મિલાદ 02-12-17 શનિવાર 1
13 નાતાલ 25-12-17 સોમવાર 1
14 વાસી ઉત્તરાયણ 15-01-18 સોમવાર 1
15 પ્રજાસત્તાક દિન 26-01-18 શુક્રવાર 1
16 મહાશિવરાત્રી 13-02-18 મંગળવાર 1
17 ધૂળેટી 02-03-18 શુક્રવાર 1
18 ચેટીચાંદ 19-03-18 સોમવાર 1
19 રામનવમી 26-03-18 સોમવાર 1
20 મહાવીર જ્યંતિ 29-03-18 ગુરૂવાર 1
21 ગુડ ફ્રાઇડે 30-03-18 શુક્રવાર 1
22 ડૉ. બાબાસાહેબ આંબેડકર જયંતી 14-04-18 શનિવાર 1
23 પરશુરામ જયંતી 18-04-18 બુધવાર 1
24 ઉનાળુ વેકેશન 1-5-2018  થી 4-6-2018 સોમવાર થી રવિવાર 35
25 આકસ્મિક રજા      2
  80
નોંધ :- વર્ષ 2018 માટે રાજ્ય સરકાર જાહેર કરે તે રજા અંતિમ ગણવી.