કર્મચારી શિક્ષણતીર્થ - અમદાવાદ
કર્મચારીનગર, ઘાટલોડિયા, અમદાવાદ - ૩૮૦૦૬૧
Rules

નીતિ નિયમો

શાળામાં પ્રવેશ મેળવવા માટેની પ્રક્રિયા ની માહિતી

  1. શાળાનું શૈક્ષણીક વર્ષ જૂન થી શરૂ થાય છે.
  2. શાળાનું શૈક્ષણીક સત્ર બે સત્રમાં હોય છે. જેમાં પ્રથમ સત્ર  જૂન થી ઓક્ટોબર અને બીજુ સત્ર નવેમ્બરથી એપ્રિલનું હોય છે
  3. શાળામાં પ્રવેશ માટે શાળામાંથી ફોર્મ લેવાનું હોય છે.
  4. શાળામાં પ્રવેશ વખતે અગાઉની શાળાની માર્કશીટ તથા શાળા છોડવાનું પ્રમાણપત્ર તથા પ્રમાણિત નકલ પ્રવેશફોર્મ સાથે આપવાની હોય છે. 
  5. શાળામાં પ્રવેશ નક્કી થતા અગાઉની શાળાનું L.C. ઓરીજીનલ અમારી શાળામાં જમા કરવાનું રહેશે અને નિયત કરેલ સરકારી ફી મુજબ ફી જમા કરાવવાથી પ્રવેશ પૂર્ણ ગણાય છે.
  6. રાજ્ય બહારના વિધાર્થીઓના એડમિશન માટે શાળા છોડયાના પ્રમાણપત્ર જિલ્લા શિક્ષણ અધિકારીના હસ્તાક્ષર કરાવવા ફરજીયાત કરાવવાનો હોય છે ત્યાર બાદ પ્રવેશ આપવામાં આવે છે

ફી સ્વીકારવાનાં નિયમો

  1. શાળાની એડમીશન ફી રોકડાં તથા ચેકથી ભરવી.
  2. શાળામાં પ્રવેશ વખતે એડમીશન ફી સાથે કોમ્પ્યુટર ફી ભરવાની રહેશે.
  3. બહારગામનાં ચેક સ્વીકારવામાં આવશે નહીં.
  4. કોઈપણ વિદ્યાર્થીની ફી બાકી હશે તો તેને પરીક્ષા આપવાની મંજુરી મળશે નહીં.

ફી ભરવાનો સમય

 માધ્યમિક/ઉ.મા.શાળા

શિયાળા / ઉનાળાના (સોમ થી શુક્ર) 7.10 થી 12.30
શિયાળા / ઉનાળાના (શનિ) 11.15 થી 2.40

  પ્રાથમિક શાળા

શિયાળાના (સોમ થી શુક્ર) 12:30 થી 5:10
ઉનાળાના (સોમ થી શુક્ર) 12:30 થી 5:25
શિયાળાના (શનિ) 7:45 થી 10:45
ઉનાળાના (શનિ) 7:30 થી 11:00
 

ઉ.મા./ માધ્યમિક શાળાનો ગણવેશ

વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ
ચેકસ શર્ટ,બીસ્કીટ કલર પેન્ટ, સફેદ મોજા,કાળાબુટ ચેકસ શર્ટ,બીસ્કીટ કલર ટોપ, સફેદ મોજા,કાળાબુટ

ફીની માહિતી

  પ્રાથમિક માધ્યમિક ઉચ્ચ માધ્યમિક
પ્રવેશ ફી 220 - -
શિક્ષણ ફી 220 25 25
સત્ર ફી 220 25 (માસીક ફી નાપાસ) 300 (બહેનોની માફી)
પ્રેકટીકલ ફી - 50 100
પરીક્ષા ફી - - 20
ઉધોગ ફી - - 100
લાયબ્રેરી ફી - - 10
કોમ્પ્યુટર ફી 50 600 600