કર્મચારી શિક્ષણતીર્થ - અમદાવાદ
કર્મચારીનગર, ઘાટલોડિયા, અમદાવાદ - ૩૮૦૦૬૧
Prayers

શાળાની પ્રાર્થના

યા કુન્દેન્દતુષારહારધવલા યા શુભ્રવસ્ત્રાવૃતા I

યા વીણા વરદણ્ડિમન્ડી તકરા યા શ્વેતપહમાસનII

યા બ્રહમાચ્યુતશંકરપ્રભૂતિભિ:દૈવૈ:સદા વન્દિતાI

સા માં પાતુ સરસ્વતી ભગવતી નિશેષ જાડયાપહાII

 

શુકલાં બ્રહમવિચાર સાર પરમા-માધાં જગદાયિનીI

વીળાપુસ્તક ધારિળીમભયદાં જાયાંધકાપહામII

હસ્તેસ્ફાટિકમાલિકા વિદધતી પદમાસને સંસ્થિતાI

વન્દે તાં પરમેશ્વરી ભગવતી બુધ્ધિપ્રદાં શારદમI

 

ગુરૂર ગુરૂર બ્રહમા, ગુરૂર વિષ્ણુ, ગુરૂર દેવો મહેશ્વર I

સાક્ષાત પરબ્રહમ, તસ્મૈ શ્રી ગુરૂવે નમ: II

 

ઓમ પૂર્ણમદ પૂર્ણીમેદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે

પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમૈવાવશિષ્યતે

 

કરાગ્રે વસતે લક્ષ્મી કરમૂલે સરસ્વતી

કરમધ્યે તું ગોવિંદ પ્રભાતે કર દર્શનમ

 

સમુદ્ર વસને દેવિ પર્વતસ્તનમડલે,

વિષ્ણુપત્ની નમસ્તુભ્યમ પાદર્સ્શમ ક્ષમસ્વમે

 

વસુદેવસૂતમ દેવમ કંસયાચાણૂરમર્દનમ

દેવકી પરમાનંન્દમ કૃષ્ણમ વંદે જગદગુરૂમ

 

ઓમ તત સત

ઓમ તત સત શ્રી નારાયણ તુ પુરૂષોતમ ગુરૂ તૂ I

સિધ્ધ બુધ્ધ તૂ, સ્કંદ વિનાયક, સવિતા પાવક તૂ II

બ્રહમ મજદ તૂ યહવ શકિત તૂપ ઈસુ પિતા પ્રભુ તૂ I

રુદ્ર, વિષ્ણુ તૂ, રામકૃષ્ણ તૂ, રહીમતાઓ તૂ II

વાસુદેવ, ગો –વિશ્વરુપ તૂ, ચિદાનંદ હરિ તૂ I

અદ્રિતીય તૂ અકાલ, નિર્ભય, આત્માલિંગ, શિવ તૂ II

ઓમ તત સત શ્રી નારાયણ તુ પુરૂષોતમ ગુરૂ તૂ I

 

અસત્યો માહેથી ..

અસત્યો માહેથી, પ્રભુ,પરમ સત્યે તું લઈ જા.

ઊંડા અંધારેથી ,પ્રભુ,પરમ તે જે તું લઈ જા.

મહા મૃત્યુમાંથી અમૃત સમીપેનાથ, લઈ જા.

તું હીણો હું છું તો,તુજ દરશનાં દાન દઈ જા.

 

તુમ હી હો

તુમ્હી હો માતા, પિતા તુમ્હી હો,તુમ્હી હો બંધુ , સખા તુમ્હી હો,

તુમ્હી હો સાથી, તુમ્હી સહારે,કોઈ ન અપના , સિવા તુમ્હારે.

તુમ્હી હો નૈયા , તુમ્હી ખેવૈયા,તુમ્હી હો બંધુ , સખા તુમ્હી હો,

તુમ્હી હો માતા , પિતા તુમ્હી હો,તુમ્હી વો બંધુ , સખા તુમ્હી હો.

જો ખિલ શકે ના વો ફુલ હમ હૈ,તુમ્હારે ચરણો કી ધૂલ હમ હૈ,

દયાકી દૃષ્ટિ સદા હી રખના, તુમ્હી વો બંધુ , સખા તુમ્હી હો.

તુમ્હી હો માતા , પિતા તુમ્હી હો, તુમ્હી વો બંધુ , સખા તુમ્હી હો.

 

મંગલ મંદિર ખોલો,

દયામય , મંગલ મંદિર ખોલો...જીવન વન અતિ વેગે વટાવ્યું,

ધ્વાર ઉભો શિશુ ભોળો...દયામય....તિમીર ગયું ને જયોતિ પ્રકાશ્યો,

શિશુને ઉરમાં લ્યો લ્યો....દયામય...નામ મધુર તમ રટયો નિંરતર,

શિશુ સહ પ્રેમે બોલો...દિવ્ય તૃષાતુર આવ્યો બાળક,

પ્રેમે અમીરસ ઢોળો....દયામય.

 

એક જ દે ચિનગારી

એક જ દે ચિનગારી,મહાનલ,એક જ દે ચિનગારી...

ચકમક લોઢું ઘસતાં ઘસતાં,ખરચી જિંદગી સારી,

જામગરીમાં તણખો ન પડયો,ન ફળી મહેનત મારી, મહાનલ,

ચાંદો સળગ્યો,સૂરજ સળગ્યો,સળગી આભ અટારી,

ના સળગી એક સગડી મારી,વાત વિપતની ભારી મહાનલ,.

ઠંડીમાં મુજ કાયા થથરે,ખૂટી ધીરજ મારી,

વિશ્વાનલ હું અધિક ન માગું,માગું એક ચિનગારી.મહાનલ.

 

નૈયા ઝુકાવી

નૈયા ઝુકાવી મે તો જો જે ડુબી જાય ના

ઝાખો – ઝાંખો દિવો મારો જોજે રે બુઝાયના

સ્વાર્થ નુ સંગીત ચારે કોર બાજે

કોયનથી કોઈનુ આ દુનીયા માં આજે

તનનો તંબુરો જો જે બે સુરો થાય ના

ઝાખો – ઝાંખો દિવો મારો જોજે રે બુઝાયના

પાપને પુણ્યના ભેદ ડ ભુલાતા

રાગ ને દવેષ આજે ઘટઘટ ધુટાંતા

જો જે આ જીવતરમાં ઝેર પ્રસરાય ના

ઝાખો – ઝાંખો દિવો મારો જોજે રે બુઝાયના

શ્રદધાના દિવડાને જલતો જ રાખજે

નીરાદીન સ્નેહ કેરુ તેલ ઓમા નાખજે

મનના મદીરયામાં જો જે અંધારુ થાય ના

ઝાખો – ઝાંખો દિવો મારો જોજે રે બુઝાયના

 

પ્રભુ એક પ્રેમનું વિશ્વ બનાવ

અલૌકિક સ્નેહની સૃષ્ટિ સુહાવ. પ્રભુ ...પ્રેમનાં મંદિર પ્રેમની પ્રતિમા,

પ્રેમનાં પૂજક,પ્રેમનાં પૂજન,પ્રેમ દિપક,પ્રકટાવ,પ્રભુ

પ્રેમની વીણા,પ્રેમનાં સૂરો,પ્રેમનાં સંગીત,પ્રેમનાં નૃત્ય,

પ્રેમની ધૂન મચાવ. પ્રભુ....પ્રેમની સેવા, પ્રેમની ભકિત,

પ્રેમના જીવન,પ્રેમની મુકિત,પ્રેમની જયોત જગાવ,પ્રભુ...

 

જીવન જયોત જગાવો

ટચુકડી આ આંગળીઓમાં, ઝાઝુ જોર જમાવો...

આ નાનકડા પગને વેગે(2) ભમતા જગત બનાવો...

અમને રડવડતાં શિખવાડો. પ્રભુ હે....

વણદીવે અંધારે જોવા, આંખે તેજ ભરાવો,

વણ જહાજે, દરિયાને તરવા....(2)

બળ બાહુમાં આપો, અમને ઝળહળતા શિખવાડો.પ્રભુ હે...

ઉગતા અમ મનના ફુલડાને રસથી સભર બનાવો,

જીવનના રંગો ત્યાં પુરવા,પીંછી તમારી ચલાવો,

અમને મધમધતાં શિખવાડો પ્રભુ.. હે..

ઉરની સાંકલડી શેરીના પંથ વિશાળ રચાવો,

હૈયાના ઝરણા નાના ને સાગર જેવું બનાવો,

અમને ગરજતાં શિખવાડો...પ્રભુ હે....

 

પ્રભુ નમીએ પૂરી પ્રિતે

પ્રભુ નમીએ પૂરી પ્રિતે સુખી કરતું સુખી કરજે,

બનાવી છે બધી દુનિયા બનાવ્યા તે ઉંડા દરિયા,

સૂરજને ચંદ્ર ઝગમગિયા સુખી કરતું સુખી કરજે

વળી આકાશમાં તારા ઘણે ઉંચે જ દુરનારા

કર્યા છે તે પ્રભુ પ્યારા,સુખી કરતું સુખી કરજે,

જગત આખા ઉપર તારી નજર ફરતી રહે ન્યારી,

અમારા કામ જોનારા સુખી કરતું સુખી કરજે,

બધાએ પાપ બાળી દે,વળી બુધ્ધિ રુપાળી દે,

નમીએ હાથ જોડીને સુખી કરતું સુખી કરજે,

પ્રભુ નમીએ પૂરી પ્રિતે,સુખી કરતું સુખી કરજે

 

ઓ કરૂણાના કરનારા

ઓ કરૂણાના કરનારા,તારી કરૂણાનો કોઈ પાર નથી,

ઓ સંકટના હરનારા, તારી કરૂણાનો કોઈ પાર નથી.

મે પાપ કયા છે એવા, હું ભુલ્યો તારી સેવા

મારી ભૂલોના ભુલનારા તારી કરૂણાનો કોઈ પાર નથી.

ઓ પરમ કૃપાળુ વ્હાલા,તેં પીધાં વિષના પ્યાલા

મારું વિષ અમૃત કરનારા,તારી કરૂણાનો કોઈ પાર નથી,ઓ કરૂણાના..

મને જડતો નથી કિનારો, મારો કયાંથી આવે આરો

ઓ રાહોના ચીંધનારા,તારી કરૂણાનો કોઈ પાર નથી,ઓ કરૂણાના..

હું બાળજીવનનો પ્રવાસી,શરણે લ્યોને અવિનાશી

દીનોનાં દુખ હરનારા,તારી કરૂણાનો કોઈ પાર નથી, કરૂણાના...

હું અંતરમાં થઈ રાજી, ખેલ્યો છું અવળી બાજી

અવળી સવળી કરનારા, તારી કરૂણાનો કોઈ પાર નથી , આ કરૂણાના..

ભલે છોરૂં-કછોરૂં થાયે, કદી માવતર ન બદલાયે,

મીઠી છાયાના દેનારા, તારી કરૂણાનો કોઈ પાર નથી.ઓ કરૂણાના...

હમકો મન કી શકિત

હમ કો મન કી શકિત દેના મન વિજય કરે,

દૂસરો કીજય સે પહલે, ખુદ કો જય કરે,

હમ કો મન કી શકિત દેના...

ભેદભાવ અપને દિલ સે સાફ કર શકે,

દોસ્તો સે ભૂલ હો તો માફ કર શકે,

જૂઠ સે બચે રહે, સચ કદમ ભરે,

દૂસરો કી જય સે પહલે ખુદ કો જય કરે...

મુશ્કિલે પડે તો હમ સે ઈતના કમ કર

સાથ દે વો ધમ કા, ચલે થે ધમ પર

ખુદ પે હોંસલા રહે,બદીસે ના ડરે

દૂસરો કી જય સે પહેલે ખુદ કો જય કરે..

હમ કો મન કી શકિત દેના....

 

ગમે તે સ્વરૂપે

ગમે તે સ્વરૂપે ગમે ત્યાં બિરાજો

પ્રભુ મારા વંદન,પ્રભુ મારા વંદન

ભલે ના નિહાળું નજરથી તમોને

મળે ગુણ તમારાં સફળ મારું જીવન

જન્મ છે અસંખ્ય મળ્યાને ગુમાવ્યા

ધરમ ના કર્યા,ની તમો ને સંભાળ્યા..ગમે તે સ્વરૂપે

હવે આ જનમમાં કરું છું વિનંતિ

સ્વીકારો તમે તો તૂટો મારા બંધન

મનેહોંશ એવી ઉજાળું જગતને

કિરણ ના મળે મારા મનના દિપકને...ગમે તે સ્વરૂપે

તમે તેજ આપો જલે એવી જયોતિ

અમર પંથના સૌને કરાવે છે દશન..ગમે તે સ્વરૂપે

 

દયા કર દાન ભકિત કા

દયા કર દાન ભકિત કા હમેં પરમાત્મા દેના,

દયા કરના હમારી આત્મા મેં શુદ્વતા દેના

હમારે ધ્યાન મેં આઓ પ્રભુ આંખો મેં બસ જાઓ

અંધેરે દિલમેં આકર કે પરમ જયોતિ જગા દેના

બહા દો પ્રેમ કી ગંગા દિલમે પ્યાર કા સાગર

હમેં આપસ મેં મિલ ઝુલકર પ્રભુ રહેના શિખા દેના

હમારા કમ હો સેવા, હમારા ધમ હો સેવા,

સદા ઈમાન હો સેવા,હમે સેવા ચર બના દેના

વતન કે વાસ્તે જીના,વતન કે વાસ્તે મરના

વતન પર જાન ફિદા કરના,પ્રભુ હમકો શિખા દેના

 

વૈષ્ણવ જન તો તેને કહીએ

વૈષ્ણવ જન તો તેને કહીએ, જે પીડ પરાઈ જાણેરે,

પરદુખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે,

સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે રે ની રે,

વાચકાથી મન નિશ્ર્ચલ રાખે, ધન ધન જનની તેનીરે.

સમદષ્ટિને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે,

જિહવા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે,

મોહ-માયા વ્યાપે નહિ જેને, વૈરાગ્ય જેના મનના રે,

રામનામ શું તાળી રે લાગી , સફળ તીરથ તેના તનમાંરે,

વણલોભીને કયારહિત છે, કામ-ક્રોધ નિવાર્યા રે,

ભણે નરસૈયો તેનું દર્શન કરતા, કુલ ઈકોતેર તાયારે,

 

એ માલિક તેરે બંદે હમ

એ માલિક તેરે બંદે હમ,ઐસે હો હમારે કદમ

નેકી પર ચલે ઔર બદી સે ટલે,

તાકી હંસતે હુએ નિકલે દમ... હે માલિક..

હે અંધેરા ધના છા રહા,તેરા ઇન્સાન ધબરા રહા,

વો રહા બેખબર,કુછ ન આતા નજર,

સુખ કા સૂરજ છૂપા જા રહા,

હૈ તેરી રોશની મે હો દમ, તૂ અમાવસ કો કર દે પૂનમ,

નેકી પર ચલે ઔર બદી સે ટલે,

તાકી હંસતે હુયે નિકલે દમ...

જબ જુલમો કા હો સામના,તબ તુ હી હમેં થામના,

જો બુરાઈ કરે, હમ ભલાઈ કરે,

નહીં બદલે કી ભાવના,

જબ ઉઠે પ્યાર કા હર કદમ, ઔર મિટે બૈર કા યહ ભરમ,

નેકી પર ચલે, ઔર બદી સે ટલે,

તાકી હંસતે હુયે, નિકલે દમ... હે માલિક

 

મંદિર તારું વિશ્વ રુપાળું

મંદિર તારું વિશ્વ રુપાળું,સુંદર સરજનહારા રે,

પળ પળ તારાં દર્શન થાયે,દેખે દેખનહારા રે...

નહિ પુજારી નહિ કો દેવા,નહિ મંદિરને તાળાં રે....

નીલ ગગનમાં મહિમા ગાતાચાંદો સુરજ તારા રે....

વર્ણન કરતાં શોભા તારી,થાકયા કવિગણ ધીરા રે,,,,

મંદિરમાં તું કયાં છુપાયો,શોધે બાળ અઘીરાં રે....

મંદિર તારું વિશ્વ રુપાળું,સુદર સરજનહારા રે........

 

ઈતની શકિત હમે દેના દાતા,

ઈતની શકિત હમે દેના દાતા,

મનકા વિશ્વાસ કમજોર હોના,

હમ ચલે નેક રસ્તે પે હમસે,

ભૂલ કરભી કોઈ ભૂલ હોના,ઈતની...

 દૂર અજ્ઞાન કે હો અંધેરે

તુ હમે જ્ઞાન કી રોશની દે

હર બુરાઈ સે બચતે રહે હમ

જિતની ભી દો, ભલી જિંદગી હો,

બૈર હોના કિસીકો કિસીસે

ભાવના મન મે બદલે કી હોના

હમ ચલે નેક રસ્તે -ઈતની...

હમ ના સોચેં હમે કયા મિલા હે

હમ યે સોચે કિયા કયા હૈ અર્પણ

ફુલ ખુશિયો કે બાંટે સભીકો

સબકા જીવન બનજાયે મધુવન

અપની કરૂણા કા જલ તુમ બહાકર

કરદે પાવન હર એક મન કા કોના

હમ ચલે નેક રસ્તે -ઈતની...

 

મૈત્રીભાવનું

મૈત્રીભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે;

શુભ થાઓ આ સકલ વિશ્વનું, એવી ભવના નિત્ય રહે…મૈત્રી

ગુણથી ભરેલા ગુણીજનદેખી, હૈયું મારું નૃત્ય કરે;

એ સંતોના ચરણ કમળમાં,મુજ જીવનનું આદર્ય રહે ….મૈત્રી

દીન, કૂર ને ધર્મ વિહોણા, દેખી દિલમાં દર્દરહે;

કરૂણા ભીની આંખોમાંથી, અશ્રુનો શુભ સ્રોત વહે….મૈત્રી

માર્ગ ભૂલેલા જીવનપથિકને, માર્ગ ચીંધવા ઉભો રહું;

કરે ઉપેક્ષા એ મારગની, તોયે સમતા ચિત્ત ધરું …..મૈત્રી

માનવતા ની ધર્મભાવના, હૈયે સહુ માનવ લાવે;

વેરઝેરના પાપ ત્યજીને, મંગલ ગીતો એ ગાયે …..મૈત્રી

 

હે શારદે માં, હે શારદે માં

હે શારદે ર્મા, હે શારદે ર્મા

અજ્ઞાનતા સે હમે ટાળ હે ર્મા

તું સ્વર કી દેવી હૈ સંગીત તુજસે

હર શબ્દ તેરા હૈ, હર ગીત તુજસે

હમ હૈ અકેલે હમ હૈ અધુરે

તેરી ચરણમે હમેં પ્યાર હે ર્મા

હે શારદે મા –(2) અજ્ઞાનતા સે ...

મુનિયોને સમજી હૈ,ગુણિયોને જાની

વેદો હી ભાષા, પુરાનોં કી વાણી

હમ ભી તો સમજે, હમ ભી તો જાને

વિદ્યા કા હમકો અધિકાર દે ર્મા

હે શારદે મા –(2) અજ્ઞાનતા સે ..

તું શ્વેતવર્ણી કમલ પે બિરાજે

હાથો મેં વીણા મુકુટ સર પે સાજે

મન સે હમારે મિટાદે અંધેરા

હમ કો ઉજાલો કા સંસાર હે મા

હે શારદે મા –(2) અજ્ઞાનતા સે ..

તું તારા દિલનો દીવો થાને

તું તારા દિલનો દિવો થાને,

ઓરે ઓરે ઓ ભાયા,જો જે કદી તું ઉછીના લેતો,

પારકા તેજ ને છાયા,એરે ઉછીના ખૂટી જશે ને,

રહી જશે પડછાયા (2) તું તારા...

આભમાં સૂરજ ચંદ્રને તારા,

મોટા મોટા તેજ પથરાયા

આતમનો તારો દીવો પેટાવવા,

તું વિર્ણ સર્વ પરાયા (2) તું તારા....