કર્મચારી શિક્ષણતીર્થ - અમદાવાદ
કર્મચારીનગર, ઘાટલોડિયા, અમદાવાદ - ૩૮૦૦૬૧

ટ્રસ્ટીશ્રી

માનનીય સેક્રેટરી (મંત્રીશ્રી) - શ્રી ગણપતભાઈ હરીભાઈ પટેલ

કર્મચારી� વિવિધલક્ષી મંડળ ,અમદાવાદ

શૈક્ષણિક લાયકાત –એસ.એસ.સી.

જન્મ તારીખ-1-6-1944

શરૂ કર્યા તારીખ -13-6-1976

ટ્રસ્ટના સભ્ય વિશેની માહિતી –

વેચાણવેરા ખાતામાં કારકુન તરીકે તા. 26-11-1964 નાં રોજ દાખલ થઈ વેચાણવેરા અધિકારી તરીકે તા.30-6-2002નાં રોજ વયનિવૃત થયેલ છે.

કર્મચારી મહામંડળ (રાજયકક્ષા) દ્વારા ચલાવતા કર્મચારી બુલેટીનમાં સહસંપાદક તરીકે સેવા આપે છે.

કર્મચારીનગર કો.ઓ.સો.લી. ઘાટલોડિયા, અમદાવાદમાં તા. 7-8-2001થી આજદિન સુધી જોઈન્ટ સેક્રેટરી તરીકે ફરજ બજાવે છે.


ટ્રસ્ટીશ્રી