કર્મચારી શિક્ષણતીર્થ - અમદાવાદ
કર્મચારીનગર, ઘાટલોડિયા, અમદાવાદ - ૩૮૦૦૬૧

ટ્રસ્ટીશ્રી

માનનીય સેક્રેટરી (મંત્રીશ્રી) - શ્રી શૈલેષભાઈ આર.શાહ

કર્મચારી વિવિધલક્ષી મંડળ ,અમદાવાદ

શૈક્ષણિક લાયકાત – બી.એ.બી.કોમ.

જન્મ તારીખ-17-7-1938

શરૂ કર્યા તારીખ -13-6-1976

ટ્રસ્ટના સભ્ય વિશેની માહિતી –

તા, 4-7-1960નાં રોજ શિક્ષણ વિભાગમાં જુનીયર કારકુન તરીકે નિમણુંક પામેલ. અને તા. 3-8-1965 થી રીચર્સ આસી. તરીકે રાજય શિક્ષણ નવીનમાં નિમણૂંક પામેલ. કારકુન તરીકેની કામગીરીમાં રીચર્સ ઈન્સ્ટીટયુટોને ગ્રાન્ટ આપવી. કોલેજોને ગ્રાન્ટ આપવાની કામગીરીમાં મદદ અને રીચર્સ આસી.તરીકે રીચર્સ પ્રોજેકટોની કામગીરી બજાવેલ,મદયાન ભોજન યોજના,પ્રાથમિક શિક્ષણ નિયામક,શિક્ષણ નિયામકની કચેરી,રાજયશિક્ષણ ભવન,10-2 ઘટકમાં રીસર્ચ આસી.ની કામગીરી બજાવેલ અને શિક્ષણ નિયામકની કચેરીમાંથી તા. 31-8-196નાં રોજ સ્ટેટીસ્ટીકલ ઓફીસર તરીકે નિવૃત થયેલ છું. કર્મચારીનગરમાં અને કર્મચારી વિવિધલક્ષી મંડળ (ટ્રસ્ટ) સંચાલિત શિક્ષણ સંસ્થામાં માનદ સેવા આપું છું. કર્મચારીનગરમાં કારોબારી સભ્ય તરીકે સેવા આપેલ અને હાલમાં ચાલુ છે.


ટ્રસ્ટીશ્રી