કર્મચારી શિક્ષણતીર્થ - અમદાવાદ
કર્મચારીનગર, ઘાટલોડિયા, અમદાવાદ - ૩૮૦૦૬૧

ટ્રસ્ટીશ્રી

જોઇન્ટ સેક્રેટરીશ્રી - શ્રી દયાશંકરભાઈ બી,વ્યાસ

કર્મચારી વિવિધલક્ષી મંડળ ,અમદાવાદ

શૈક્ષણિક લાયકાત – બી.એ.

જન્મ તારીખ-21-6-38

શરૂ કર્યા તારીખ -13-6-1976

ઈ-મેઈલ – dbvyas1938@gmail.com

ટ્રસ્ટના સભ્ય વિશેની માહિતી –

શિક્ષણ વિભાગમાં 1958 થી 1996 સુધી જુદીજુદી કક્ષાએ વહીવટી કામગીરી સંભાળવામાં આવેલ.

જુની.સુપ્રિ.તરીકે શિક્ષણ સંસ્થાઓમાં ઓડિટકામ- કોલેજ અને યુનિવર્સિટીઓ-ગ્રાન્ટ-પે-કમિશ્નર વિ.ની કાર્યવાહી કરેલ છે.અને (રાજય પ્રતિત અધિકારી) તરીકે કામગીરી પૂર્ણ કરી નિવૃત થયેલ છે. હાલમાં સ્કુલમાં માનદસેવા વિ.સાથે સંકળાયેલ છે.


ટ્રસ્ટીશ્રી