કર્મચારી શિક્ષણતીર્થ - અમદાવાદ
કર્મચારીનગર, ઘાટલોડિયા, અમદાવાદ - ૩૮૦૦૬૧

ટ્રસ્ટીશ્રી

ટ્રસ્ટીશ્રી - શ્રી અમૃતભાઈ બી.વાળંદ

કર્મચાર વિવિધલક્ષી મંડળ,અમદાવાદ

શૈક્ષણિક લાયકાત – એસ.એસ.સી.

જન્મ તારીખ-7-10-1938

ટ્રસ્ટના સભ્ય વિશેની માહિતી –

રેવન્યુ ખાતામાં કલાર્ક તરીકે દાખલ થયેલ અને નાયબ મામલતદાર તરીકેની સેવાઓ બજાવી. તા. 31-10-1996માં વયનિવૃત થયેલ ત્યારબાદ અન્ય બેન્કોમાં સોસા.લી.બેન્ક અને બેન્કનાં વસુલાત અધિકારી તરીકેની પણ ઘણાવખત સુધી સેવાઓ આપેલ.સોસાયટીમાં પણ અનેક કારોબારી સભ્ય તરીકેની પણ સેવાઓ આપેલ હતી. હાલમાં તદૃન નિવૃતિ ભોગવીએ છીએ.


ટ્રસ્ટીશ્રી